Welcome to TANU MOTORS MEHSANA
--------------------------------------------------------------------------------------------------------------------------
તનું મોટર્સ એ મેહસાણા માં આવેલું મારુતિ કાર માટે નું બેસ્ટ સર્વીસ સેન્ટર છે. અમારા ત્યાં ૧૫ વર્ષ ના અનુભવી અન્જિનિયર અને ઓફીસ સ્ટાફ છે જે તમને સૌથી શ્રેષ્ઠ કાર સર્વીસ કરી આપવાની બાહેંધરી આપે છે.
* સૌથી ઓછા દર
* વ્યાજબી ભાવ
* અનુભવી સ્ટાફ
* ઝડપી સેવા
* ઓન રોડ પિક-અપ
* મારુતિ કાર ના બધાજ ઓરીજીનલ પાર્ટ્સ
* ઝડપી વીમા સેવા
* ઘર બેઠા કાર સર્વીસ
** તમારી કાર માં કોઈ પણ પ્રકાર નો પ્રોબ્લેમ હોય અથવા બેસ્ટ સર્વીસ ની જરૂર હોય તો એક વાર અમારો contact જરૂર કરો:
Call now: 96621 00044
No comments:
Post a Comment